નમસ્કાર મિત્રો! જો તમે દિલથી નીકળેલી, નાની પણ અસરદાર પંક્તિઓ શોધી રહ્યા છો, તો આપનું સ્વાગત છે BestNow.in પર! અહીં છે તમારા માટે સૌથી સુંદર Gujarati Shayari 2 Line (2025) (ગુજરાતી શાયરી બે લાઇનમાં) નો ખાસ સંગ્રહ।
અહીં વાંચો Love Shayari in Gujarati 2 Line, Sad Gujarati Shayari, Life Shayari in Gujarati, Friendship Gujarati Shayari, Attitude Shayari Gujarati, Romantic Shayari in Gujarati, Heart Touching Gujarati Lines, અને Motivational Gujarati Shayari 2 Line (2025) — જે તમારા દિલની વાતને ફક્ત બે પંક્તિઓમાં વ્યક્ત કરશે।
દરેક શાયરીમાં છે લાગણી, ઊંડાણ અને સાચા જજ્બાતોનું સુંદર સંમિશ્રણ — જે વાંચીને તમારું દિલ જરૂરથી સ્પર્શી જશે।
જેનાં તમે WhatsApp, Instagram, અથવા Facebook પર શેર કરીને તમારા જજ્બાતોને દિલથી વ્યક્ત કરી શકો છો। ❤️
Gujarati Shayari 2 Line
આમ નાં જોયાં કર મને
નહીં તો તને એવો ગમીશ
કે મને જોયાં પછી જ તું દરરોજ જમીશ
કદાચ લોકો નઇ
પણ ફક્ત તું તો સમજી શકેને?
કે ચૂપ રહેતા ને પણ
દુઃખ તો થાય જ
ચા સાથે બિસ્કિટે પણ એક શીખ આપી
કોઈની વાતો માં
ઊંડા ઉતરશો તો તૂટી જશો
તારા પછી જેના થસુ
એનું નામ મજબૂરી હશે
લોકો કહે છે કે તમે શુ ધંધો કરો છો
મેં પણ હસતા હસતા કહ્યું
કે નફરત ની બજાર માં
મહોબ્બત ની દુકાન છૅ
આજે વરસાદ નું વાતાવરણ છે
આનાથી પણ સારું કોઈ હતું મારુ
જે બદલાઈ ગયું
![[763+] Gujarati Shayari 2 Line (2025) - 2 Lines Gujarati Love, Sad & Life 1 Gujarati Shayari 2 Line](https://bestnow.in/wp-content/uploads/2022/06/Picsart_22-05-27_20-32-29-329-683x1024.jpg)
Gujarati Shayri No Khajano
પ્રેમ એટલો નજીક થી નીકળયો
મને એમ કે થય ગયો
જેમ દરેક સ્ત્રી ને રિસ્પેક્ટ જોઈએ છે
એમ દરેક પુરુષ પણ
સામે રિસ્પેક્ટ ની આશા રાખે છે
પુરુષ કઈ વધારાનો નથી
પૂછે છે મને બધા
કે લોકો ના દીલમાં કેમ આટલો છવાયો છું
કોણ સમજાવે નાદાનો ને
કે અહી પહોચતાં કેટ-કેટલો ઘવાયો છું
કહેવાનું છોડી દેવું છે હવે કોઈ ને પણ
કેમકે લોકો શબ્દો નો ખોટો અર્થ કાઢે છે
મેં એ ગુમાવ્યું જે મારુ ક્યારેય હતું જ નહિ
પણ એણે તો એ ગુમાવ્યું
જે એના સિવાય કોઈનું હતું જ નહિ
દરેક રંગ માં સળગ્યા છે
એટલે જ આજે રંગીન મિજાજ છે
પ્રેમ નો શોખ ના રાખશો સાહેબ
આમાં શ્વાસ આવતો નથી અને જીવ જતો નથી
નથી થતા નારાજ હવે કોઈના થી
કેમ કે હવે મનાવવા વાળા કોઈ નથી
પ્રેમ કરવા માટે
આ જિંદગી ઓછી પડી જાય છે
ખબર નહીં લોકો નફરત માટે
![[763+] Gujarati Shayari 2 Line (2025) - 2 Lines Gujarati Love, Sad & Life 2 Gujarati Shayari 2 Line in hindi](https://bestnow.in/wp-content/uploads/2022/06/Picsart_22-05-27_20-38-48-183-790x1024.jpg)
કયાંથી સમય કાઢે છે
ઓછું નથી એનું ગુસ્સે થવું
અને એનું જ ફરી યાદ કરવું
જો બની જાય એ મારા
તો કોઈ વાત ની ફરિયાદ નથી
અહીંયા બધા જ જાદુગર છે
હકીકત ક્યારેય નહીં બતાવે પોતાની
જયારે સાથ છોડી ને જવું જ હતું
તો અમે અજનબી શું ખોટા હતા
Breakup Shayari Images In Hindi
આ બફારો અને બફારાથી થતાં
પરસેવાના સમ
ભીનો તો તારી લાગણીઓનો જ થાઉં છું
વર્ષો પહેલા નો
તારી પાસે થી નીકળવાનો એહસાસ
હા આજે પણ એવો જ છે
જરૂરી નથી
કે ખુશી આપે એની સાથે જ પ્રેમ થાય
દિલ તોડવા વાળા પણ
ગજબના યાદ રહે છે
બસ હવે એટલું કહી દે
રાહ જોવ કે નઇ
લગ્ન ની કંકોત્રીમાં નામ બન્ને નું હતું
ફર્ક એટલો જ હતો
કે એનું અંદર હતું ને મારું બહાર
હું જેના માટે લખું છું આજકાલ
એ કહે છે સારું લખો છો
એને સંભળાવીશ
રાતે તારી જ વાતો કરતો રહ્યો ચાંદ પાસે
ચાંદ પણ એવો બર્યો
કે સવારે સુરજ થઈ ગયો
તને મેળવવાની ઉમ્મીદો તો ખોવી દીધી છે
પણ પ્રેમ મારો આજે પણ જીવે છે
Love Gujarati Shayari 2 Line
જયાં જુઓ ત્યાં
બસ દિલ નિજ વાતો ચાલે છે
કોઈ લઇ ને રડે છે તો કોઈ આપીને
કોઈ સમજવાનું નથી અહીં
વાતો થી અને સલાહો થી
દરેક જન બસ એક અનુભવ થી જ દુર છે
કોણ પહેલા બોલાવે
એ રમતમાં બન્ને માહિર નીકળ્યા
જીંદગી આખી વિતી ગઈ
બસ બે શબ્દ ના નીકળ્યા
કોઈ કોઈના વગર મરી તો નથી જતું
પણ હા
જીવવાની રીત એની જરૂર બદલાઈ જાય છે
કસમથી મારા ગળે જ્યારે તું લાગે ને
મજાલ શું ઉનાળાની કે મને ગરમી લાગે
ગુજરાતી શાયરી ફોટો
ગુજરાતી શાયરી ફોટો
મશહૂર થઈ ચૂક્યા છી અમે પણ
તૂટેલા દિલ ના બજારો માં આજે
ગુના તો ઘણા કર્યા હતા જીવનમાં
પણ સાહેબ
સજા ત્યાં મળી જ્યાં બેગુનાહ હતા
પ્રેમ કરો તો શાયર જેવો
જે દગો મળશે
તો પણ લખસે તો પ્રેમ વિશે જ
ગુજરાતી શાયરી ફોટો
ગુજરાતી શાયરી ફોટો
એક સમયે હતો
જયારે એ કોઈ નું નઈ સાંભળતા
ફક્ત મારુ જ માનતા હતા
અને આજે એ મારુ જ નઈ સાંભળતા
બાકી બધા નું માને છે
કોઈની ખામોશી પર ના જશો સાહેબ
રાખની નીચે પણ આગ સળગતી હોય છે
જે વાત નો ડર હતો આજે એજ થયું
જો તારી અને મારી કહાની જ પુરી થઈ ગઈ
![[763+] Gujarati Shayari 2 Line (2025) - 2 Lines Gujarati Love, Sad & Life 3 Gujarati Shayari 2 Line](https://bestnow.in/wp-content/uploads/2022/06/Picsart_22-05-27_20-37-54-968-925x1024.jpg)
ગુજરાતી શાયરી ફોટો
ગુજરાતી શાયરી ફોટો
જ્યારે રડવાની હદ આવી જાય છે ને
ત્યારે માણસ ખોટું હસવાનું શીખી લે છે
Popular Gujarati Shayari 2 Line
Don’t Look At Me Like This
Otherwise You Will Like It
You Will Eat Every Day Only After Seeing Me
Maybe Not People
But Only You Can Understand?
Even If You Stay Silent
Grief Happens
Biscuits With Tea Also Gave A Sikh
In Someone’s Words
If You Go Deep You Will Break
Jana Thasu After You
It Will Be Called Compulsion
Sad Gujarati Shayari 2 Line
People Say What A Business You Are
I Also Said Smiling
In The Market Of That Hatred
There Is A Shop Of Love
Today It Is Raining
There Was Someone Better Than Me
Which Changed
Gujarati Shayri No Khajano
![[763+] Gujarati Shayari 2 Line (2025) - 2 Lines Gujarati Love, Sad & Life 4 Gujarati Shayari 2 Line](https://bestnow.in/wp-content/uploads/2022/06/Picsart_22-05-27_20-43-40-450-819x1024.jpg)
Love Came So Close
That’s What Happened To Me
As Every Woman Wants Respect
So Does Every Man
Expect Respect
The Male Is No Extra
Asks Me All
That Is Why I Am So Engrossed In The Hearts Of The People
Who Explains To The Fool
How Much I Was Hurt When I Got Here
I Have To Stop Telling Anyone Now
Because People Misinterpret Words
I Lost What I Never Had
But He Lost It
Which Belonged To No One Else
Burned In Every Color
That Is Why There Is A Colorful Mood Today
Don’t Be Fond Of Love, Sir
It Does Not Breathe And Does Not Die
Don’t Get Annoyed With Anyone Anymore
Because Now There Is No One To Persuade
To Love
This Life Falls Short
People Do Not Know To Hate
Where To Spend Time
No Less Angry
And Remember That Again
If It Becomes Mine
So No Complaints
Everyone Here Is A Magician
The Fact Never Shows Its Own
When I Had To Leave
So What Were We Strangers Wrong With
Breakup Shayari Images In Hindi
This Is Caused By Bubbling And Bubbling
Sweating Oath
I Get Wet Only Because Of Your Feelings
Years Ago No
Feeling We Have ‘Run Out Of Gas’ Emotionally
Yes, It Is The Same Today
Not Necessarily
That Love Makes You Happy
Even The Heartbreakers
Awesome Memories
Let’s Just Say That Now
Wait A Minute
Both Were Named In The Marriage Contract
That Was The Difference
That Was Inside It And Mine Outside
Romantic Gujarati Shayari 2 Line
What I Write For Nowadays
It Says Write Well
I Will Hear It
Talking To You At Night Near The Moon
The Moon Did The Same
That Morning The Sun Went Down
I Have Lost Hope Of Getting You
But My Love Lives On Today
Everywhere You Look
Just The Heart Goes Its Own Way
If Someone Takes It And Cries, Then Someone Gives It
No One Understands Here
From Words And Advice
Everyone Is Just Far From An Experience
Who Calls First
Both Excelled In That Game
Life Goes On
Just Two Words Came Out
No One Dies Without Someone
![[763+] Gujarati Shayari 2 Line (2025) - 2 Lines Gujarati Love, Sad & Life 5 Gujarati Shayari 2 Line in hindi](https://bestnow.in/wp-content/uploads/2022/06/Picsart_22-05-27_20-41-44-959-753x1024.jpg)
But Yes
The Way Of Life Needs To Change
I Swear When You Feel It
What A Summer That Makes Me Feel Hot
Friendship Gujarati Shayari
Gujarati Shayari Photo
Gujarati Shayari Photo
We Too Have Become Famous
In The Markets Of Broken Hearts Today
Many Crimes Were Committed In Life
But Sir
Punishment Was Found Where The Innocent Were
Love Is Like A Shire
Who Will Get Betrayed
Even If He Writes, It Is Only About Love
Gujarati Shayari Photo
Was At One Time
When He Heard Someone New
Only Me Believed
And Today He Would Not Listen To Me
Believe In Everything Else
Don’t Go For Less That Your Full Potential
Even Under The Ashes There Is A Burning Fire
What Was Feared Happened Today
If Only Your Story And Mine Had Ended
Gujarati Shayari Photo
Gujarati Shayari Photo
When The Limit Of Crying Comes
That’s When A Man Learns To Laugh Wrong
![[763+] Gujarati Shayari 2 Line (2025) - 2 Lines Gujarati Love, Sad & Life 6 Gujarati Shayari 2 Line in english](https://bestnow.in/wp-content/uploads/2022/06/Picsart_22-05-27_20-39-54-055-784x1024.jpg)
એ જ આજે રડવા માટે મજબૂર કરે છે
જે કહેતા હતા કે તું હસતો જ સારો લાગે છે
ગુજરાતી શાયરી ફોટો
ગુજરાતી શાયરી ફોટો
જ્યારે ગુમાવવાની નોબત આવે છે
ત્યારે જ મળ્યાની કદર થતી હોય છે
યાદ તો હું પણ તને આવીશ
કે કોઈક હતું જયારે કોઈ ન હતું
પસંદગી માં ઠોકરો વાગે તો ભલે વાગે
પણ પસંદગી માં ધ્યાન રાખજો
Gujarati Two Line Suvichar
ગુજરાતી શાયરી ફોટો
ગુજરાતી શાયરી ફોટો
અહેસાસ મહોબ્બત નો શું છે
એ મને પૂછ
પડખું તું ફેરવે છે
અને ઊંઘ મારી ઉડી જાય છે
જો થતી હોય મારી ફિકર
તો એનો ભાવ બોલો
સારું તો યાદ આવી હશે
કામ બોલો કામ
મનગમતા નામને ઉંમર ન હોય
એ તો ગમે ત્યારે હાથ પર લખાય
મોસમ જોઇને ફૂલ ન ખીલે
એના ખીલવાથી મોસમ બદલાય
ગુજરાતી શાયરી ફોટો
ગુજરાતી શાયરી ફોટો
જે માસૂમિયત થી
દરિયા ની લહેરો પગમાં અડે છે
વિશ્વાસ નથી આવતો
કે આને ક્યારેય જહાજો ડૂબાડયા હશે
Attitude Gujarati Shayari 2 Line
હું બાળક નથી
છતાં પણ મને એક સવાલ સતાવે છે
લોકો હજુ પણ કેમ રમાડે છે
તમે અમારા દુઃખ નો અંદાજો
કયારેય નઇ લગાવી શકો
કેમ કે તમે અમને રાતે ક્યારેય જોયા જ નથી
દિલ લગાડવામાં એક જ હતો ખતરો
એ મારા માટે જિંદગી હતી અને હું અખતરો
કુછ તો થા મેરી કહાની કે છોટે સે એક કિસ્સે મેં
ગીરગીટ મેં પુકારા ગયા
ઔર રંગ તુમ બદલતે ચલે ગયે
ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી
તેથી બધા કહે છે કે જમાનો ખરાબ છે
મળીને આપણે
હું તો ખુદ ને ગુમાવી ચુક્યો છું
તમે તો કઈ ગુમાવ્યું નથી
મળ્યું શુ? હશે એ વિચારું છું
તને ભલે ખાવાનું બનાવતા ના આવડે
તો પણ હું તારી સાથે
મેગી ખાઈને પણ જીવવા તૈયાર છું
દરેક પ્રેમની વાર્તા ના અંત જુદા હોય છે
કોઈક ના નસીબ માં આંસુઓના મોજાં હોય છે
તો કોઈક ના નસીબ માં કંકુ ચોખા હોય છે
ગુજરાતી શાયરી ફોટો
ગુજરાતી શાયરી ફોટો
તને મેળવવા માટે ખુદ ને ખોયા નું યાદ છે
હજીયે મને
એ તને પહેલી વખત જોયા નું યાદ છે
કિનારે પહોંચવું સહેલું નથી
સાગર ના મોઢે પણ ફીણ આવી જાય છે
તારા હાથમાં મહેંદી ખૂબ સુંદર લાગે છે
પણ એના કરતાં પણ વધારે સુંદર
એ મહેંદી વાળો હાથ મારા હાથ માં હોય ને
ત્યારે વધારે લાગે છે
ગુજરાતી શાયરી ફોટો
ગુજરાતી શાયરી ફોટો
પોતાનાઓ થી બદલો ના લેવાનો હોય વ્હાલા
પોતે જ બદલાઈ જવાનું હોય
તને માત્ર વિચારવાથી જ
મારો આખો દિવસ સારો જાય છે,
તો વિચાર કે જો તું મારી સાથે હોઈશ
તે પછી ની બધી સવાર મારી
કેટલી ખુબસુરત હશે
ગુરુ નો નંગ બનાવજો
પણ કોઈ નંગ ને ગુરુ નઇ બનાવતા
![[763+] Gujarati Shayari 2 Line (2025) - 2 Lines Gujarati Love, Sad & Life 7 Gujarati Shayari 2 Line](https://bestnow.in/wp-content/uploads/2022/06/Picsart_22-05-27_20-37-02-219-683x1024.jpg)
ગુજરાતી શાયરી ફોટો
ગુજરાતી શાયરી ફોટો
ગર્લફ્રેન્ડ તો નખરાળી
અને થોડી પાગલ હોવી જોઈએ તારી જેમ
બાકી સાદી તો સોડા પણ હોય છે
પ્રેમ કરતી હોય તો દિલથી કર
ઉપકાર કરતી હોય એમ ના કર
આકાશમાંથી ચાંદ તારા તોડવાની
મારી ઔકાત નથી
પણ જો તું કહેતી હોય
તો તરબુચ માંથી બિ કાઢી આપીશ
ગુજરાતી શાયરી ફોટો
ગુજરાતી શાયરી ફોટો
નશીબમાં તો ખબર નઈ કોણ હશે
પણ દિલમાં તો સદાય તું જ રહેવાની
કાશ કિસ્મતની રેખા મારા હાથમાં હોત
તો આજે મારાં હાથમાં તારો હાથ હોત
Life Gujarati Shayari 2 Line
તને શું? ખબર
શું કરતો હતો હું તને મળવા માટે
રાતે બે વાગે જાગી જતો હતો
સવારે 7 વાગે તને મળવા માટે
ગુજરાતી શાયરી ફોટો
ગુજરાતી શાયરી ફોટો
પ્લાનિંગ થી તો મકાનો બને સાહેબ
પ્રેમ તો એમજ થઈ જાય
હે ભગવાન આ તારી કેવી લીલા
હું જે છોકરીને ચાહું એના જ સ્ક્રુ ઢીલા
તારા નામ સાથે પ્રેમ કર્યો છે
તારા એહસાસ સાથે પ્રેમ કર્યો છે
તું આજે સાથે નથી મારી
એટલે જ આજે
તારી યાદો સાથે પણ પ્રેમ કર્યો છે
![[763+] Gujarati Shayari 2 Line (2025) - 2 Lines Gujarati Love, Sad & Life 8 Gujarati Shayari 2 Line](https://bestnow.in/wp-content/uploads/2022/06/Picsart_22-05-27_20-42-53-227-823x1024.jpg)
That Is What Makes Us Cry Today
Who Used To Say That You Smile Is Good
Gujarati Shayari Photo
Gujarati Shayari Photo
When It Comes To Losing
Only Then Is The Value Appreciated
If You Remember, I Will Come To You Too
That Was Someone When No One Was
Stumbles In The Choice, Even If It Sounds
Also Be Careful In Selection
![[763+] Gujarati Shayari 2 Line (2025) - 2 Lines Gujarati Love, Sad & Life 9 Gujarati Shayari 2 Line in english](https://bestnow.in/wp-content/uploads/2022/06/Picsart_22-05-27_20-40-50-446-836x1024.jpg)
Gujarati Shayari Photo
Gujarati Shayari Photo
What Is The Realization Of Love?
A Ask Me
You Turn The Page
And Sleep Flies Me
My Concern If It Happens
So Tell Me Its Price
Well, It Must Have Been Remembered
Work Speak Work
Favorite Name Does Not Have Age
It Can Be Written On The Hand At Any Time
Seeing The Season, The Flower Does Not Bloom
Heart Touching Gujarati Shayari
Its Blooming Season Changes
Gujarati Shayari Photo
Gujarati Shayari Photo
Which Is From Innocence
The Waves Of The Sea Touch The Feet
Faith Does Not Come
That Ships May Have Sunk This
I’m Not A Kid
Yet One Question Haunts Me
Why Do People Still Play
You Estimate Our Sorrow
Never Apply
Because You Never Saw Us At Night
There Was Only One Danger In Putting The Heart
That Was Life For Me And I Was Experimenting
Kuch To Tha Meri Kahani Ke Chote Se Ek Kisse Mein
I Called Out To The Chameleon
And The Color Changed
I Don’t Have The Courage To Call Myself Bad
So Everyone Says The Times Are Bad
Together We
I Have Lost Myself
You Haven’t Lost Anything
Got It? I Think It Will Be
You Don’t Even Know How To Cook
Even So, I Am With You
I Am Ready To Live Even After Eating Maggie
Every Love Story Has A Different Ending
There Are Tears In Someone’s Destiny
So In Someone’s Destiny There Is Kanku Rice
Gujarati Shayari Photo
Gujarati Shayari Photo
I Remember Losing Myself To Get You
Still Me
I Remember Seeing You For The First Time
Reaching The Shore Is Not Easy
Foam Comes Even At The Mouth Of The Sea
Mehndi Looks So Beautiful In Your Hands
But Even More Beautiful Than That
The Hand With Henna Is In My Hand
Then It Seems More
Gujarati Shayari Photo
Gujarati Shayari Photo
Don’t Take Revenge On Yourself
To Change Itself
Just Thinking Of You
I Have A Good Day,
So Think If You Are With Me
I Killed All The Mornings After That
How Gorgeous It Would Be
Make Guru’s Nang
Pan Koi Nang Ne Guru Nai Banavata
![[763+] Gujarati Shayari 2 Line (2025) - 2 Lines Gujarati Love, Sad & Life 10 Gujarati Shayari 2 Line](https://bestnow.in/wp-content/uploads/2022/06/Picsart_22-05-27_20-35-46-578-776x1024.jpg)
Gujarati Shayari Photo
Gujarati Shayari Photo
Girlfriend Is Flirtatious
And Should Be A Little Crazy Like You
The Rest Is Simple, Even Soda
Motivational Gujarati Shayari 2 Line
If You Love, Do It From The Heart
Don’t Do Favors
Breaking The Moon Stars From The Sky
I Can’t Afford It
Even If You Say So
So I Will Remove B From The Watermelon
Gujarati Shayari Photo
Gujarati Shayari Photo
I Don’t Know Who Will Be In The Fate
But In The Heart You Will Always Be
I Wish The Line Of Destiny Was In My Hands
So I Would Have Your Hand In My Hand Today
What About You Know
What Was I Doing To Meet You
Woke Up At Two In The Morning
To Meet You At 7 O’clock In The Morning
Gujarati Shayari Photo
![[763+] Gujarati Shayari 2 Line (2025) - 2 Lines Gujarati Love, Sad & Life 11 Gujarati Shayari 2 Line](https://bestnow.in/wp-content/uploads/2022/06/Picsart_22-05-27_20-31-35-949-1024x943.jpg)
From Planning, Houses Are Built, Sir
Love Is Like That
Oh My God How Green This Is
Loosen The Screws Of The Girl I Love
Fell In Love With Your Name
Loved With Your Feeling
You Are Not With Me Today
That Is Why Today
Also In Love With Your Memories
Conclusion:
ક્યારેક ફક્ત બે પંક્તિઓ જ આખી કહાની કહી જાય છે। તો વાંચો અને અનુભવો તમારા મનના દરેક ભાવને — આ ખાસ Gujarati Shayari 2 Line (2025) ના માધ્યમથી। 💖
![[763+] Gujarati Shayari 2 Line (2025) - 2 Lines Gujarati Love, Sad & Life 12 abhi](https://bestnow.in/wp-content/uploads/2025/06/abhi.png)
“मेरा नाम अभि चव्हाण है। मैं पिछले 4-5 सालों से शायरी (Shayari), कोट्स, wishes और Images के क्षेत्र में लिख रहा हूँ। भावनाओं को शब्दों में ढालना मेरी खासियत है। मैं ऐसा कंटेंट तैयार करता हूँ जो दिल को छुए। BestNow.in पर आपको हर एहसास को बयां करने वाले शब्द मिलेंगे.